શેરમૂડી નાં વ્યવહારો | |||
જયારે શેર બહાર પાડવામાં આવે ત્યારે | |||
૧ | બેંક ખાતે ઉધાર | ----- | |
તે ઈ. શેરઅરજી ખાતે જમા | ----- | ||
૨ | ઈ. શેરઅરજી ખાતે ઉધાર | ----- | |
તે ઈ. શેરમૂડી ખાતે જમા | ----- | ||
જયારે શેર વટાવથી બહાર પાડવામાં આવે ત્યારે | |||
૩ | બેંક ખાતે ઉધાર | ----- | |
ઈ. શેરવટાવ ખાતે ઉધાર | ----- | ||
તે ઈ. શેરઅરજી ખાતે જમા | ----- | ||
૪ | ઈ. શેરઅરજી ખાતે ઉધાર | ----- | |
તે ઈ. શેરમૂડી ખાતે જમા | ----- | ||
જયારે શેર પ્રિમીયમથી બહાર પાડવામાં આવે ત્યારે | |||
૫ | બેંક ખાતે ઉધાર | ----- | |
તે ઈ. શેરઅરજી ખાતે જમા | ----- | ||
૬ | ઈ. શેરઅરજી ખાતે ઉધાર | ----- | |
તે ઈ. શેરમૂડી ખાતે જમા | ----- | ||
તે જામીનગીરી પ્રિમીયમ ખાતે જમા | ----- | ||
જયારે શેર બહાર પાડવામાં આવે અને વધારે અરજીના નાણા પરત કરવામાં આવે ત્યારે | |||
૭ | બેંક ખાતે ઉધાર | ----- | |
તે ઈ. શેરઅરજી ખાતે જમા | ----- | ||
૮ | ઈ. શેરઅરજી ખાતે ઉધાર | ----- | |
તે ઈ. શેરમૂડી ખાતે જમા | ----- | ||
તે બેંક ખાતે જમા | ----- | ||
જયારે શેર વટાવથી બહાર હોય અને વધારે અરજીના નાણા પરત કરવામાં આવે ત્યારે | |||
૯ | બેંક ખાતે ઉધાર | ----- | |
ઈ. શેરવટાવ ખાતે ઉધાર | ----- | ||
તે ઈ. શેરઅરજી ખાતે જમા | ----- | ||
૧૦ | ઈ. શેરઅરજી ખાતે ઉધાર | ----- | |
તે ઈ. શેરમૂડી ખાતે જમા | ----- | ||
તે બેંક ખાતે જમા | ----- | ||
શેર પ્રિમીયમથી બહાર પાડેલ હોય અને વધારે અરજીના નાણાપરત કરવામાં આવે ત્યારે | |||
૧૧ | બેંક ખાતે ઉધાર | ----- | |
તે ઈ. શેરઅરજી ખાતે જમા | ----- | ||
૧૨ | ઈ. શેરઅરજી ખાતે ઉધાર | ----- | |
તે ઈ. શેરમૂડી ખાતે જમા | ----- | ||
તે જામીનગીરી પ્રિમીયમ ખાતે જમા | ----- | ||
તે બેંક ખાતે જમા | ----- | ||
જયારે મંજુરીનાં નાણા મંગાવવામાં આવે ત્યારે | |||
૧૩ | ઈ. શેરમંજુરી ખાતે ઉધાર | ----- | |
તે ઈ. શેરમૂડી ખાતે જમા | ----- | ||
૧૪ | બેંક ખાતે ઉધાર | ----- | |
તે ઈ. શેરમંજુરી ખાતે જમા | ----- | ||
જયારે મંજુરીનાં નાણા વટાવથી મંગાવવામાં આવે ત્યારે | |||
૧૫ | ઈ. શેરમંજુરી ખાતે ઉધાર | ----- | |
તે ઈ. શેરમૂડી ખાતે જમા | ----- | ||
૧૬ | બેંક ખાતે ઉધાર | ----- | |
ઈ. શેરવટાવ ખાતે ઉધાર | ----- | ||
તે ઈ. શેરમંજુરી ખાતે જમા | ----- | ||
જયારે મંજુરીનાં નાણા પ્રિમીયમથી મંગાવવામાં આવે ત્યારે | |||
૧૭ | ઈ. શેરમંજુરી ખાતે ઉધાર | ----- | |
તે ઈ. શેરમૂડી ખાતે જમા | ----- | ||
તે જામીનગીરી પ્રિમીયમ ખાતે જમા | ----- | ||
૧૮ | બેંક ખાતે ઉધાર | ----- | |
તે ઈ. શેરમંજુરી ખાતે જમા | ----- | ||
જયારે મંજુરીનાં નાણા મંગાવવામાં આવે ત્યારે અને બાકી હપ્તા હોય ત્યારે | |||
૧૯ | ઈ. શેરમંજુરી ખાતે ઉધાર | ----- | |
તે ઈ. શેરમૂડી ખાતે જમા | ----- | ||
૨૦ | બેંક ખાતે ઉધાર | ----- | |
બાકી હપ્તા ખાતે ઉધાર | ----- | ||
તે ઈ. શેરમંજુરી ખાતે જમા | ----- | ||
જયારે મંજુરીનાં નાણા વટાવથી મંગાવવામાં આવે ત્યારે અને હપ્તા બાકી હોય ત્યારે | |||
૨૧ | ઈ. શેરમંજુરી ખાતે ઉધાર | ----- | |
તે ઈ. શેરમૂડી ખાતે જમા | ----- | ||
૨૨ | બેંક ખાતે ઉધાર | ----- | |
ઈ. શેરવટાવ ખાતે ઉધાર | ----- | ||
બાકી હપ્તા ખાતે ઉધાર | |||
તે ઈ. શેરમંજુરી ખાતે જમા | ----- | ||
જયારે મંજુરીનાં નાણા પ્રિમીયમથી મંગાવવામાં આવે ત્યારે અને હપ્તા બાકી હોય ત્યારે | |||
૨૩ | ઈ. શેરમંજુરી ખાતે ઉધાર | ----- | |
તે ઈ. શેરમૂડી ખાતે જમા | ----- | ||
તે જામીનગીરી પ્રિમીયમ ખાતે જમા | ----- | ||
૨૪ | બેંક ખાતે ઉધાર | ----- | |
બાકી હપ્તા ખાતે ઉધાર | ----- | ||
તે ઈ. શેરમંજુરી ખાતે જમા | ----- | ||
જયારે શેર જપ્ત કરવામાં આવે ત્યારે | |||
૨૫ | ઈ. શેરમૂડી ખાતે ઉધાર | ----- | |
તે બાકી હપ્તા ખાતે જમા | ----- | ||
તે શેર જપ્તી ખાતે જમા | ----- | ||
જયારે શેર જપ્ત કરવામાં આવે ત્યારે અને વટાવથી બહાર પાડવામાં આવેલ હોય ત્યારે | |||
૨૬ | ઈ. શેરમૂડી ખાતે ઉધાર | ----- | |
તે બાકી હપ્તા ખાતે જમા | ----- | ||
તે શેર જપ્તી ખાતે જમા | ----- | ||
તે ઈ.શેર વટાવ ખાતે જમા | ----- | ||
શેર જપ્ત કરવામાં આવે ત્યારે અને પ્રિમીયમથી બહાર પાડવામાં આવેલ હોય ત્યારે | |||
૨૭ | ઈ. શેરમૂડી ખાતે ઉધાર | ----- | |
જામીનગીરી પ્રિમીયમ ખાતે ઉધાર | ----- | ||
તે શેર જપ્તી ખાતે જમા | ----- | ||
તે ઈ.શેર વટાવ ખાતે જમા | ----- | ||
જયારે શેર ફરી બહાર પાડવામાં આવે ત્યારે | |||
૨૮ | બેક ખાતે ઉધાર | ----- | |
શેર જપ્તી ખાતે ઉધાર | ----- | ||
તે ઈ. શેરમંજુરી ખાતે જમા | ----- | ||
જયારે શેર વટાવથી બહાર પડેલ હોય અને ફરી પાડવામાં આવે ત્યારે | |||
૨૯ | બેક ખાતે ઉધાર | ----- | |
ઈ. શેરવટાવ ખાતે ઉધાર | ----- | ||
શેર જપ્તી ખાતે ઉધાર | ----- | ||
તે ઈ. શેરમંજુરી ખાતે જમા | ----- | ||
જયારે શેર ફરી પ્રિમીયમથી બહાર પાડવામાં આવે ત્યારે | |||
૩૦ | બેક ખાતે ઉધાર | ----- | |
તે જામીનગીરી પ્રિમીયમ ખાતે જમા | ----- | ||
તે ઈ. શેરમંજુરી ખાતે જમા | ----- |
F.Y B.com
Subscribe to:
Posts (Atom)
No comments:
Post a Comment