અલંકાર
અલંકાર એટલે સાહિત્યકૃતિની શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકીય તત્વોને અલંકાર કહે છે.
અલંકાર એ સર્જનપ્રક્રિયા સાથે સંલગ્ન એવું પ્રચલિત અને લોકપ્રિય તત્વ છે જે અભિવ્યક્તિને સુંદર અને સુગમ બનાવવામાં આગત્યનો ભાગ ભજવે છે. અલંકાર એટલે જેનાથી અલંકૃત થાય તે તત્વ, અલંકારના બે પ્રકાર છે.
૧ શબ્દાલંકાર ૨ અર્થાલંકાર
શબ્દાલંકારઃ-
જેમાં વર્ણ કે શબ્દને આધારે સૌંદર્ય પ્રગટતું હોય અને શ્રુતિમાં માધુર્ય પ્રગટ કરે ત્યારે શબ્દાલંકાર બને છે.
શબ્દાલંકારના પ્રકારો
1 વર્ણાનુપ્રાસ / વર્ણસગાઈ / અનુંપ્રાસ અલંકાર
2 શબ્દાનુપ્રાસ / યમક / ઝડ અલંકાર
૩ અંત્યાનુપ્રાસ/ પ્રાસાનું પ્રાસ અલંકાર
4 આંતરપ્રાસ/પ્રાસ સાંકળી અલંકાર

વર્ણાનુપ્રાસ / વર્ણસગાઈ કે અનુંપ્રાસ અલંકાર બને છે.
પઠવાડથી કર્ણ આવ્યો, કપટ કરીને પાપી.
કૃતવર્માએ કવચ કાપ્યું, અશ્વસ્થામાએ મુગટ
કાકા કરીને સાદ કીધો, કો નવ સાંભળે બોલ
કપટ કરીને કૃષ્ણ આવ્યા, રૂપ ઉંદરનું ધરી.
2 શબ્દાનુપ્રાસ / યમક / ઝડ અલંકાર
જ્યારે વાક્યમાં કે પંક્તિમાં એક સરખા ઉચ્ચાર વાળા અને અલગ અલગ અર્થ ધરાવનાર બે અથવા બેથી
વધારે શબ્દો આવી ચમત્કૃતિ સજાર્ય ત્યારે શબ્દાનુપ્રાસ / યમક / ઝડ અલંકાર કહે છે.
હવે રંગ, બની તંગ, મચાવી જંગ, પીયોજી ભંગ !
વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ !
આપણે આવળ બાબળ બોરડી.
મિત્રો આવ્યા, ગયા, મળ્યા અને ટળ્યા
૩ અંત્યાનુપ્રાસ / પ્રાસાનું પ્રાસ અલંકાર
જ્યારે બે પંક્તિઓ કે કથનનાં અંતે એકસરખા ઉચ્ચારવાળા અને અલગ અર્થ ધરાવતા શબ્દો આવે
તો ત્યારે તેને અંત્યાનુપ્રાસ / પ્રાસાનું પ્રાસ અલંકાર કહેવાય છે.
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી,
‘ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી
ઈર્શાદ આપણે તો ઈશ્વરને નામે વાણી.
4 આંતરપ્રાસ/પ્રાસ સાંકળી અલંકાર
પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે આંતરપ્રાસ
અલંકાર બને છે
૧ ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ
૨ વિદ્યા ભણીયો જેહ, તેહ ઘેરવૈભ રૂડો
૩ આરે કાંઠે ગાતો, જાતો સામે તીર
૪ મામા આવ્યા, લાવ્યા માજાની વાતો
અર્થાલંકાર
અહીં ચમત્કૃતિનો આધાર શબ્દના અર્થ પર છે. વાક્યના ભાવમાં પ્રગટતો અર્થ તેનો સૌંદર્ય બક્ષે છે.
અર્થાલંકારને સમજવા માટે કેટલાક પદોની સમજુતી જરૂરી છે.
ઉપમેય- વાક્યમાં જેની સરખામણી કરવામાં આવે છે તે.
ઉપમાન- જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે
સાધારણ ધર્મ-
ઉપમાન- ઉપમેય વચ્ચે જે બાબતની સરખામણી કરવામાં આવે છે તે
ઉપમાં વાચક શબ્દ - બે જુદીજુદી વસ્તુઓની સરખામણી
કરવા માટે વપરાતા શબ્દોને ઉપમાં વાચક શબ્દો કહે છે.
દા.ત. જેવું, જેમનું, તેમનું, સરખું, સમોડું, શી, તુલ્ય, પેઠે,માફક, સમાન વગેરે

વર્ણાનુપ્રાસ / વર્ણસગાઈ / અનુંપ્રાસ અલંકાર એકનો એક અક્ષર વારંવાર (બે કે બે થી વધુ વખત)
પંક્તિ કે કથનમાં પુનરાવર્તન પામે અને તેના કારણે ભાષા કે વાણીમાં વૈવિધ્ય(ચમત્કૃતિ) પ્રગટે ત્યારેવર્ણાનુપ્રાસ / વર્ણસગાઈ કે અનુંપ્રાસ અલંકાર બને છે.
પઠવાડથી કર્ણ આવ્યો, કપટ કરીને પાપી.
કૃતવર્માએ કવચ કાપ્યું, અશ્વસ્થામાએ મુગટ
કાકા કરીને સાદ કીધો, કો નવ સાંભળે બોલ
કપટ કરીને કૃષ્ણ આવ્યા, રૂપ ઉંદરનું ધરી.
2 શબ્દાનુપ્રાસ / યમક / ઝડ અલંકાર
જ્યારે વાક્યમાં કે પંક્તિમાં એક સરખા ઉચ્ચાર વાળા અને અલગ અલગ અર્થ ધરાવનાર બે અથવા બેથી
વધારે શબ્દો આવી ચમત્કૃતિ સજાર્ય ત્યારે શબ્દાનુપ્રાસ / યમક / ઝડ અલંકાર કહે છે.
હવે રંગ, બની તંગ, મચાવી જંગ, પીયોજી ભંગ !
વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ !
આપણે આવળ બાબળ બોરડી.
મિત્રો આવ્યા, ગયા, મળ્યા અને ટળ્યા
૩ અંત્યાનુપ્રાસ / પ્રાસાનું પ્રાસ અલંકાર
જ્યારે બે પંક્તિઓ કે કથનનાં અંતે એકસરખા ઉચ્ચારવાળા અને અલગ અર્થ ધરાવતા શબ્દો આવે
તો ત્યારે તેને અંત્યાનુપ્રાસ / પ્રાસાનું પ્રાસ અલંકાર કહેવાય છે.
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી,
‘ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી
ઈર્શાદ આપણે તો ઈશ્વરને નામે વાણી.
4 આંતરપ્રાસ/પ્રાસ સાંકળી અલંકાર
પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે આંતરપ્રાસ
અલંકાર બને છે
૧ ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ
૨ વિદ્યા ભણીયો જેહ, તેહ ઘેરવૈભ રૂડો
૩ આરે કાંઠે ગાતો, જાતો સામે તીર
૪ મામા આવ્યા, લાવ્યા માજાની વાતો
અર્થાલંકાર
અહીં ચમત્કૃતિનો આધાર શબ્દના અર્થ પર છે. વાક્યના ભાવમાં પ્રગટતો અર્થ તેનો સૌંદર્ય બક્ષે છે.
અર્થાલંકારને સમજવા માટે કેટલાક પદોની સમજુતી જરૂરી છે.
ઉપમેય- વાક્યમાં જેની સરખામણી કરવામાં આવે છે તે.
ઉપમાન- જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે
સાધારણ ધર્મ-
ઉપમાન- ઉપમેય વચ્ચે જે બાબતની સરખામણી કરવામાં આવે છે તે
ઉપમાં વાચક શબ્દ - બે જુદીજુદી વસ્તુઓની સરખામણી
કરવા માટે વપરાતા શબ્દોને ઉપમાં વાચક શબ્દો કહે છે.
દા.ત. જેવું, જેમનું, તેમનું, સરખું, સમોડું, શી, તુલ્ય, પેઠે,માફક, સમાન વગેરે
આવેલા હોય છે.
No comments:
Post a Comment